ગાંધી જયંતી

આજરોજ 2 ઓક્ટોબર 2019 ને બુધવારના રોજ અમારી શાળામાં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે સવારે શાળામાંથી બાળકોને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું રેલીમાં બાળકો શિક્ષકો અને બાળકો દ્વારા ગાંધીજી અને સ્વચ્છતા ના સુત્રો તૈયાર કરવામાં આવ્યા ગામના લોકોને પણ રેલીમાં જોડાવા માં આવ્યા ગામમાં સ્વચ્છતા વિશે સમજ આપવામાં આવી ત્યારબાદ શાળામાં દરેક બાળકોને દરરોજ થતી પ્રાર્થનામાં સર્વોત્તમ પ્રાર્થના કરવામાં આવી પ્રાર્થનામાં ગાંધીજીના ક કવિતા આવી બાળકોને ગાંધીજી ના જન્મ જયંતી વિશે અને ગાંધીજી વિશે વાતો કરવામાં આવી પછી અમારી શાળામાં ગાંધીજીના વિચારો નું વાંચન કરાવવામાં આવ્યું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્ય વિચારો તેમણે જ્યાં રહીને કાર્ય કર્યા તે સ્થળો ના સ્મરણો સચવાયા એ મ્યુઝિયમમાં આ બધું જ આજે પણ સાવ નાનાં બાળકોથી લઈ વૃદ્ધો સુધીના સૌ માટે એટલું જ પ્રેરક બની રહ્યું છે મહાત્મા ગાંધીજીનું પ્રારંભિક જીવન ગાંધીજીએ કરેલા સત્યાગ્રહ તેમણે સાઉથ આફ્રિકામાં કરેલ સત્યાગ્રહના આંદોલન ગાંધીજી ની પત્ની અને તેમના સંતાનો ગાંધીજીની સ્પીચ ગાંધીજી સરદાર વલ્લભભાઈ તથા અન્ય જાણીતા લોકો સાથેની મુલાકાત વગેરે બાળકોને માહિતી આપવામાં આવી બીજી ઓક્ટોબર 2019 ના દિવસે બાળકોને ગાંધીજી અને તેમના વિચારોની બાળકોને સંપૂર્ણ સમજ આપવાનો પ્રયાસ શાળાના શિક્ષકોએ કર્યો અને તમામ બાળકોએ આ સ્પર્ધા લેખન સ્પર્ધા ચિત્ર સ્પર્ધા કાવ્ય લેખન સ્પર્ધા માં ભાગ લીધો વિજેતા બાળકોને પ્રોત્સાહન રૂપે શાળા તરફથી વિવિધ નામો આપવામાં આવ્યા અને આ બાળકોનો નામ આગળ સીઆરસી કક્ષાએ મોકલવામાં આવ્યું બાળકોએ આ પ્રોગ્રામમાં ખૂબ જ ઉત્સાહ થી ભાગ લીધેલ

Leave a Comment

close