SOCIAL WORK: જિલ્લા ક્ષય કેન્દ્ર
જિલ્લા ક્ષય કેન્દ્ર – વડોદરા
પોસ્ટનું નામ :- સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર – ૧
લાયકાત :- એમ.એસ.ડબલ્યુ.
અનુભવ :-
સ્થળ :- વાઘોડિયા
પગાર :- ૧૮૦૦૦
સંપર્ક નામ :-
સંપર્ક નંબર :-
વેબસાઈટ :-
મેઈલ આઈડી :-
સરનામું :- જિલ્લા ક્ષય કેન્દ્ર – વડોદરા (રૂ) ડભોઇ દશાલાડ ભવનની ગલીમાં એકતા નગર પાસે અજવા વાઘોડિયા રીંગ રોડ વડોદરા -૩૯૦૦૧૯
પોતાની સંપૂર્ણ અરજી તારીખ :- ૦૭/૦૭/૨૦૨૦ સુધીમાં ઉપરના સરનામે રજીસ્ટર એડી કરી મોકલવાની રહેશે.
અરજી ના કવર ઉપર તે જગ્યા માટે અરજી કરી છે તે જગ્યાનું નામ અવશ્ય લખવું.