Kriyatmak Sanshodhan online course join link useful for all

Kriyatmak sanshodhan online course join link useful for all

મહત્વપૂર્ણ લિંક

GCERT દ્વારા ક્રિયાત્મક સંશોધન ના અભ્યાસ માટે 10 સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવેલ છે જેની લિંક નીચે આપેલ છે.

(1) એક્શન રિસર્ચ: શૈક્ષણિક સંશોધનની સંકલ્પના

(2) એકશન રિસર્ચઃ ક્રિયાત્મક સંશોધનની સંકલ્પના

(3) ક્રિયાત્મક સંશોધનનું મહત્વ અને મર્યાદાઓ

(4) ક્રિયાત્મક સંશોધન – સમસ્યાની ઓળખ

(5) સંશોધન યોજના

(6) ક્રિયાત્મક સંશોધન – માહિતીનું એકત્રીકરણ

(7) ક્રિયાત્મક સંશોધન – વ્યક્તિ અભ્યાસ

(8) ક્રિયાત્મક સંશોધન- અર્થઘટનો, તારણો અને ફલિતાર્થો

(9) ક્રિયાત્મક સંશોધન- અહેવાલ લેખન

(10) ક્રિયાત્મક સંશોધન- સંશોધન દરખાસ્તની સંરચના

Leave a Comment

close