SOCIAL WORK: AAtmiyata Gujarat | આત્મીયતા ગુજરાત

SOCIAL WORK: AAtmiyata Gujarat | આત્મીયતા ગુજરાત

આત્મીયતા ગુજરાત

પોઝીશન:-૩ (ત્રણ)
કોમ્યુનિટી ફેસીલીટીટર (ફિલ્ડ વર્કર),
સ્થળ-મહેસાણા,ગુજરાત

 શૈક્ષણીક લાયકાત અને અનુભવ-MSW/MRS/મનોવિજ્ઞાનમાં માસ્ટરની ડિગ્રી ધરાવતા બહેનોને પસંદગી આપવામાં આવશે,(ફિલ્ડ ના અનુભવી ને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે,
મહેસાણા જીલ્લાના ઊંઝા,વિજાપુર,મહેસાણા તાલુકામાં કામ કરવા રસ ધરાવતા ઉમેદવારોએ જ અરજી કરવી,
 મહેનતાણું-શરૂઆતના કરાર મા ૩ મહિના માટે
૧૦૦૦૦+૨૦૦૦=૧૨૦૦૦(પછી ના કરારમાં૧૬૦૦૦+૨૫૦૦=૧૮૫૦૦)જગ્યા
સંપર્ક-:[email protected] ના ઈ-મેલ પર ઈ-મેલ દ્વારા અરજી મોકલવી..

SOCIAL WORK: AAtmiyata Gujarat | આત્મીયતા ગુજરાત

Leave a Comment

close